Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

૧૦માં ધોરણમાં ૯૬ ટકા માર્કસ લાવનાર વિદ્યાર્થીની બંને કિડની થઇ ખરાબ, ઝારખંડના મુખ્યમંત્રીએ મેળવી જાણકારી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનએ વિડીયોથી જાણકારી મેળવી છે જેમાં ૧૦મા ધોરણમાં ૯૬ ટકા માર્કસ લાવનાર નિખિલ નિશ્ચલ નામના વિદ્યાર્થીની બંને કિડની ખરાબ થવા પર મદદ માંગી રહ્યો છે. મુખ્યમંત્રીએ બોકારોના ઉપાયુકિતને મામલાની તપાસ કરી નિખિલ બેટાને અસાધ્ય રોગ ઉપચાર યોજના અંતર્ગત મદદ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે.

(11:19 pm IST)