Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બિહારમાં દરભંગા એરપોર્ટ પર પરિચાલન શરૂ પ્રથમ વિમાનને આપવામાં આવ્‍યું વોટર સૈલ્‍યુટ

બિહારના દરભંગા એરપોર્ટ પર રવિવારથી પરિચાલન શરૂ થયું એરપોર્ટ પર આવેલ પ્રથમ યાત્રી વિમાનને વોટર સૈલ્‍યુટ આપવામાં આવ્‍યું બિહાર સરકારના મંત્રી સંજયકુમાર ઝા એ કહ્યું આ દિવસ મારા માટે ભાવુક કરવાવાળો છે જયારે આપ મોટા સપના જુઓ છો એના માટે પ્રયાસ કરો છો અને તે  અંજામ સુધી પહોંચે છે તો આનાથી  મોટી ખુશી બીજી ન હોઇ શકે.

(12:00 am IST)