Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જો બાઇડેનને વિજેતા ધોષિત કર્યા પછી લાઇવ ટીવી પર રડી પડયા પત્રકાર : વીડિયો સામે આવ્‍યો

જો બાઇડેન ને અમેરિકી  રાષ્‍ટ્રપતિ વિજેતા ઘોષિત કર્યા પછી પત્રકાર વેન જોન્‍સ લાઇવ ટીવી પર રડી પડયા એમણે કહ્યું આ ઘણા લોકો માટે ન્‍યાય સંગત છે. જેને સહન કરવું પડયું હું શ્વાસ નથી લઇ રહ્યો ફકત જોર્જ ફલોયડ ન હતા. ઘણા લોકોને લાગી રહ્યું હતું તે શ્વાસ નથી લઇ રહ્યા જોન્‍સએ ટવિટ કર્યુ આજનો દિવસ સારો છે.

(8:36 am IST)