Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકામાં મોટી ઉથલપાથલ ટ્રમ્પે રક્ષામંત્રી માર્ક એસ્પરને કાઢી મૂક્યા:વિશ્વાસુ ક્રિસ્ટોફર નવા સરક્ષણ મંત્રી બન્યા

સહેલાઇથી સત્તા નહીં છોડે તેવા નિર્દેશો ટ્રમ્પે આપી દીધા

સહેલાઇથી સત્તા નહીં છોડે તેવા નિર્દેશો ટ્રમ્પે આપી દીધા: ચિંતાજનક બનાવોની ઘટમાળ સર્જાતી જાય છે. અમેરિકામાં સત્તાની ફેર બદલની પ્રક્રિયા દિવસે દિવસે જટિલ થતી જાય છે. અમેરિકામાં જે કંઈ બની રહ્યું છે તે વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક છે તેમ ભારત સમાચાર ટીવીના એડિટર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર જણાવ્યું છે.

(8:51 am IST)