Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

૫ બેઠકોની મતગણતરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત : કોરોના મહામારીના કારણે સેનેટાઇઝ - માસ્કની વ્યવસ્થા

આજે સૌરાષ્ટ્ર - કચ્છની ૫ બેઠકોની વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને ચુસ્ત બંદોબસ્ત સાથે કોરોના મહામારીના કારણે સેનેટાઇઝ - માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. તસ્વીરમાં ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે ધારી યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોરએ મતગણતરી સ્થળ ખાતે મુલાકાત લીધી હતી અને મતગણતરીનો પ્રારંભ થયો હતો તે નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ, અમરેલી)

(10:39 am IST)