Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બેંગલુરુથી યૂપી જતી કારને હૈદરાબાદમાં અકસ્માત : યુપીના 6 લોકોના મોત 3 ધાયલ

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી

હૈદરાબાદ : શહેરના રિંગ રોડ પર એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં  ઉત્તરપ્રદેશના 6 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર ઘાયલ થયા છે. જાણકારી અનુસાર બધા જ મૃતકો ઉત્તરપ્રદેશના રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.સોમવારે રાત્રે આ ઘટના બની હતી, માહિતી મુજબ તમામ મૃત્તકો ઉત્તર પ્રદેશના નિવાસી હતા.ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
 

(11:25 am IST)