Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ : પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામાની રજૂઆત કરી

હારની નૈતિક જવાબદારી સ્વીકારી હાઈ કમાન્ડને પોતાનું રાજીનામું સ્વીકારવા રજૂઆત

અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની પેટાચૂંટણીમાં આઠે આઠ બેઠકો પર કારમી હાર બાદ રાજીનામુ આપવાની હાઈ કમાન્ડને રજૂઆત કરી છે. અમિત ચાવડાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી હાઈ કમાન્ડને રાજીનામું સ્વીકારવામાં આવે તે માટે મૌખિક રજૂઆત કરી છે

(7:08 pm IST)