Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમે દેશના દુશ્‍મન નથી, અમે બીજેપીના દુશ્‍મન છીએ : અમે મહાત્‍મા ગાંધીના ભારતમાં વિશ્વાસ કરીએ છીએ જયાં હરકોઇ સમાન છે : નેશનલ કોન્‍ફ્રેસના પ્રમુખ ફારૂક અબ્‍દુલ્લાની સટાસટી

ગુપકર ઘોષણા ના ગઠિત પીયુલ્‍સ અલાયંસના અધ્‍યક્ષ અને નેશનલ કોન્‍ફ્રેંસના પ્રમુખ ફારૂક અબ્‍દુલાએ કહ્યું છે અમે દેશના દુશ્‍મન નથી અમે બીજેપીના દુશ્‍મન છીએ એમણે ક્‍હ્યું તે (બીજેપી) હિંદુ, મુસ્‍લિમ, સિમ અને ઇસાઇને એક બીજાથી અલગ કરવા માંગે છે. અબ્‍દુલાએ કહ્યું અમે મહાત્‍મા ગાંધીના ભારતમાં વિશ્વાસ કરીએ છીએ જયાં બધા સમાન છે.

(11:39 pm IST)