Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કયા પ્રમુખ વૈશ્વિક નેતાઓએ હજુ સુધી જો બાઇડેનને નથી આપ્‍યા અભિનંદન ?

રૂસી રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન, ચીની રાષ્‍ટ્રપતિ શી ચિનફિંગ અને બ્રાઝીલિયાઇ રાષ્‍ટ્રપીત જેયર બોલ્‍સોનારો દુનિયાના એ પ્રમુખ વૈશ્વિક નેતાઓમાં છે જેમણે જો બાઇડેનને અમેરિકી રાષ્‍ટ્રપતિ પદની ચૂંટણીઓમાં અનુમાનિત જીતના અભિનંદન નથી આપ્‍યા ઉતર કોરિયાના કિમ જોંગ-ઉન અને તુર્કીના રાષ્‍ટ્રપતિ રેચેપ તૈય્‍યપ એર્દોઆન એ પણ બાઇડેનને અભિનંદન નથી આપ્‍યા.

(11:40 pm IST)