Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અજરબૈજાન એ ભૂલથી તોડી પાડયું રૂસનું સૈન્‍ય હેલિકોપ્‍ટર, માંગી માફી : દુર્ઘટનામાં ર ના મોત

અજરબૈજાનના વિદેશ મંત્રાલયએ નિવેદન જારી કરી બતાવ્‍યું છે કે એમણે આર્મિનિયા અઝરબૈજાની સીમા પાસે એક રૂસી સૈન્‍ય હેલિકોપ્‍ટરને ભૂલથી તોડી પાડયું જેમાં ર ક્રૂ સદસ્‍યોના મોત થયા જયારે એક ઘાયલ થયો મંત્રાલયએ દુર્ઘટના પર માફી માંગતા કહ્યું છે કે હુમલો રૂસ પર કેન્‍દ્રીય ન હતો અને તે નુકશાન ભરવા માટે તૈયાર છે.

(11:41 pm IST)