Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રિપબ્‍લીક ટીવીના વિતરણ પ્રમુખની નકલી ટીઆરપી ગોટાળામાં ધરપકડ

રિપબ્‍લિક ટીવીના વિતરણ પ્રમુખ અને સહાયક ઉપાધ્‍યક્ષ ઘનશ્‍યામસિંહની કથિત નકલી ટીઆરપી ગોટાળામાં મુંબઇ ક્રાઇમ ઇંટેલિજેંસ યુનિટએ ધરપકડ કરી સિંહ સહિત આ મામલામાં અત્‍યાર સુધી ૧ર લોકોની ધરપકડ થઇ ચુકી છે. રિપબ્‍લીક મીડિયા નેટવર્કએ આને રિપબ્‍લીક ટીવી અને એના સદસ્‍યોને ફસાવવા માટે મુંબઇ પોલીસનું દુર્ભાગ્‍યપૂર્ણ અભિયાન બતાવ્‍યું છે.

(12:00 am IST)