Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ચીનથી વાત કરી શકે છે પાકથી નહી, બેવડો માપદંડ કેમ : કેન્‍દ્રને મહબુબા મુફતીનો સવાલ

જમ્‍મુ-કાશ્‍મીરની પૂર્વ મુખ્‍યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબુબા મુફતીએ પાકિસ્‍તાન તરફથી સીઝફાયર ઉલ્લંધનના સવાલ પર કહ્યુ઼ કે અટલબિહારી વાજપેયીજીના રસ્‍તા પર ચાલતા પાકિસ્‍તાનથી વાતચીત કરવી જોઇએ મહબુબા એ કહ્યું આપણા ર૦ જવાનોને શહીદ કરવાવાળા ચીનથી ૮ વખત વાતચીત થઇ ચુકી છે. તો આ બેવડો માપદંડ કેમ ?

(12:01 am IST)