Gujarati News

Gujarati News

News of Sunday, 10th December 2023

દેશમાં કોવિડના કારણે પાંચ લાખથી વધુ લોકોના મોત થયા

નવી દિલ્હી ;સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4 કરોડ 50 લાખ 2 હજાર કેસ નોંધાયા છે. કોરોનાના કારણે મૃત્યુઆંક 5 લાખ 33 હજાર 306 છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ રસીના 2,20.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

 

(11:56 pm IST)