Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોદી સરકારમાં કેબિનેટ મંત્રી શ્રીપદ નાયક અને તેમના પત્નીને ગંભીર અકસ્માત

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાયક અને તેમની પત્નીને કર્ણાટકમાં ગંભીર અકસ્માત સર્જાયાનું ન્યૂઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે. શ્રીપદ નાયકના પત્ની સિરિયસ અને બેશુદ્ધ હોવાનું અને હોસ્પિટલમાં દાખલ કર્યાનું તથા શ્રીપદ નાયકની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળે છે. વિશેષ વિગતોની રાહ જોવાઇ રહી છે.

(10:01 pm IST)