Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મહારાષ્ટ્રમાં મિની લોકડાઉન: રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કરફ્યુ

મહારાષ્ટ્રમાં મિની લોકડાઉન લાદી દેવાયું છે. રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કરફ્યુની જાહેરાત થઈ છે. દિવસ દરમિયાન  ૧૪૪ કલમ લાગુ કરાઈ છે. ૪ થી વધુ લોકો એકત્ર થવા ઉપર નિબંધ લાદી દેવાયો છે. સ્કૂલ - કોલેજ હવે ૧૫ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

(12:00 am IST)