Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોદી સરકારને આઠ વર્ષ પુરા થશે: ૩૦ મેથી બે અઠવાડિયા સુધી દેશવ્યાપી જબરજસ્ત કાર્યક્રમો: ન્યૂઝફર્સ્ટ

૩૦ મેથી ૧૫ જૂન સુધી ભારતીય જનતા પકક્ષે મોદી સરકારની સ્થાપનાને આઠ વર્ષ પુરા થતા હોય જબરજસ્ત મોટાપાયે ઉજવણી કરવાનું આયોજન કર્યાનું અને  રાષ્ટ્રવ્યાપી ઉજવણી અને કાર્યક્રમો ૩૦ મેથી શરૂ થઈ જશે તેમ *ન્યુઝફર્સ્ટ જણાવે છે.

 

(10:52 am IST)