Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નરેન્દ્રભાઈ ખૂબ જ નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના કરશે: મોડી રાત્રે તેમના નિવાસે મહત્વની બેઠક પૂરી થઈ

અત્યારે મોડી રાત્રે નરેન્દ્રભાઈના નિવાસસ્થાને ખૂબ જ અગત્યની બેઠક પૂરી થઈ જેમાં પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત ભાઈ શાહ હાજર રહ્યા હતા. દરમિયાન એવા અહેવાલ મળે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના કરશે. ન્યૂઝફર્સ્ટ

(11:35 pm IST)