Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયેલો ચીની નાગરિક ૧૩૦૦ ભારતીય સીમકાર્ડ અંડર ગારમેન્ટમાં છુપાવીને ચીન લઇ ગયેલ: હેતુ શું ?

વેસ્ટ બંગાળના માલદા વિસ્તારમાંથી BSF એ પકડેલા ચીની નાગરિકની પૂછપરછમાં સ્ફોટક વિગતો બહાર આવી રહી છે. બોગસ ડોક્યુમેન્ટ સાથે ૧૩૦૦ જેટલા ભારતીય સીમ કાર્ડ અંડર ગારમેન્ટમાં છૂપાવીને ચીન લઈ ગયેલ હોવાની ચોકાવનારી કબૂલાત..?

 

(1:02 am IST)