Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઉત્તરપ્રદેશ ખાતે પાટણના ધારાસભ્‍ય ડો.કિરીટભાઈ પટેલે ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

પાટણઃ ઉત્તર પ્રદેશ ખાતે પાટણના  ધારાસભ્‍ય  ડો.કિરીટભાઈ પટેલે ઉત્તર પ્રદેશના  રાજ્‍યપાલ અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી  આનંદીબેન પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આનંદીબેન પટેલે ભાવથી આવકાર આપ્‍યો હતો.બે દિવસ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રતિનિધિ મંડળને સ્‍ટેટ ગેસ્‍ટનો દરજ્જો આપેલ હોવાથી ઉત્તર પ્રદેશ રાજભવનની મહેમાનગતિ માણી હતી.(તસવીર-અહેવાલ જયંતીભાઈ ઠક્કરઃ પાટણ)

(10:12 am IST)