Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉત્તરાધિકારી કોણ ? સર્વેમાં અમિતભાઈ અને યોગી વચ્ચે જોરદાર ટક્કર સર્વે

કોંગ્રેસમાં સુધારા, વિપક્ષના શ્રેષ્ઠ નેતા, સૌથી પ્રિય કેન્દ્રીય મંત્રી, સર્વકાલીન પીએમ કોણ છે જેવા પ્રશ્નો પર આજતક અને સી-વોટરે લોકો વચ્ચે એક સર્વે કર્યો.  આ સર્વે ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૯ ઓગસ્ટ ૨૦૨૨ વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં ૧,૨૨,૦૧૬ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

(12:15 am IST)