Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

માત્ર દસ દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં ગજબનાકનો ભાવવધારો

દેશ સમક્ષ સળગતો પ્રશ્ન હોય તો તે પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો અને કોલસાની કારમી અછતનો છે. ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ છેલ્લા માત્ર ૧૦ જ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા ૩.૨૫ અને ડીઝલમાં પ્રતિલીટર રૂપિયા ૪.૧૦ નો વધારો ઠપકારી દેવામાં આવ્યો છે. સામાન્ય લોકો ત્રાહિમામ થઈ ગયા છે. હજુ વીજળીનો પ્રશ્ન તો લટકે જ છે.

(11:34 am IST)