Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણી યોજવા ચૂંટણીપંચની તૈયારી: છ રાજ્યોમાં ચૂંટણીનો ધમાલ સર્જાશે

વર્ષ ૨૦૨૨ માં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ન્યુઝફર્સ્ટના અહેવાલ પ્રમાણે આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણીઓ  યોજવા ચૂંટણી પંચ પ્લાનિંગ કરી રહ્યાનું જાણવા મળે છે. આમ આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીર સહિત છ રાજ્યોમાં ચૂંટણી યોજાશે. વિશેષ વિગતોની રાહ જોવાઇ રહી છે. ન્યૂઝફર્સ્ટ

(3:56 pm IST)