Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ધોરણ-9 થી 12ની પરીક્ષા . 8થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા : પરીક્ષા મોકૂફ રખાયાના સમાચાર વહેતા થતા કરવી પડી ચોખવટ

અમદાવાદ : રાજયમાં ધોરણ-9 થી 12ની પરીક્ષા  8થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે તેવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે ધોરણ 9થી 12ની પરીક્ષા મોકૂફ રખાયાના સમાચાર વહેતા થતા શિક્ષણ બોર્ડે ચોખવટ કરવી પડી છે

(6:51 pm IST)