Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઓકિસજન માટે ખડેપગે તૈયાર રહેવા રાજયોને કેન્દ્રનો આદેશ

 કેન્દ્રીય આરોગ્ય સચિવનો રાજયોને પત્ર

 દેશના તમામ રાજયોના મુખ્યસચિવને પત્ર,

 ઓકિસજન પુરવઠો અત્યારથી કરો સુનિશ્ચિત,

 તમામ હોસ્પિટલોમાં ૪૮ કલાકનો બફર સ્ટોક રાખો,

ઓકિસજન કોન્સટ્રેટરનો પણ સ્ટોક રાખવા આદેશ

 ઓકિસજન પ્લાન્ટ કાર્યરત હોય તે કરો ચેક

 સેકન્ડ વેવના અનુભવ બાદ સરકારની અગમચેતી

(3:23 pm IST)