Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

શેરબજારમાં તેજી : સેન્‍સેકસ ૬૧૦૦૦ ઉપર

મુંબઇ : આજે સતત ચોથા દિવસે શેરબજારમાં તેજી ર.૧પ કલાકે સેન્‍સેકસ ૪૧૦ પોઇન્‍ટ વધીને ૬૧૦ર૦ : નીફટી ૧૧૯ પોઇન્‍ટ વધીને ૧૮૧૭પ : મહિન્‍દ્રા ૮૮૦, એરટેલ ૭ર૬, ઇન્‍ડᅠસ-બેંક ૯૪ર, રિલાયન્‍સ રપ૧૪, આઇ.સી.આઇ.સી.આઇ. ૮૧૯, સેકવન્‍ટ ૧૮ર, આઇડીયા ૧૩, ગુજરાત ચાલ્‍ડ ૭ર૦, જીએચસીએલ ૪૧પ, જે કે બેંક ૪ર, એચડીએફસી બેંક ૧પપ૩, વીપ્રો ૬૮૪, ટીસીએસ ૩૮પ૬, આલોક ર૬, હિન્‍દુ-કન્‍સ્‍ટ્રકશન ૧૪ ઉપર છે.

 

(3:39 pm IST)