Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સ્પુતનિક ૫ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

રશિયામાં ખૂબ જ અસરકારક નિવડેલ સ્પુતનિક - ૫ વેક્સીનને ભારત સરકારે ઈમરજન્સી ઉપયોગ કરવા માટે આજે મંજૂરી આપી દીધી છે : અત્યારે ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સીન આમ બે વેક્સીનને મંજૂરી અપાયેલ છે હવે ત્રીજી વેક્સીનને મંજૂરી મળતા રસીકરણમાં વેગ આવશે

(3:35 pm IST)