Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મહિલા મંત્રીઓની 'ચાય પે ચર્ચા' ...ટી પાર્ટી

નાણામંત્રી નિર્મલા સીતારમણ મંત્રીમંડળના તમામ ૧૧ મહિલા સભ્યો માટે ટી પાર્ટી યોજી હતી તે સમયની તસ્વીર. મિનાક્ષી લેખી, અનુપ્રિયા પટેલ, અન્નપૂર્ણા દેવી, પ્રતિભા ભૌમિક, શોભા કરેદલાજે, ભારતી પવાર, દર્શના જરદોશ,  સ્મૃતિ ઇરાની, સાધ્વી નિરંજનક જયોતિ તથા રેણુકા સિંહ હાજર રહયા હતાં.

(11:01 am IST)