Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

હીમાચલમાં ભારે વરસાદ : રસ્તાઓ બંધ : વાહનોની કતાર

દેશમાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે હીમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સીમલાના રામપુર વિસ્તારના જાખરી નજીક નેશનલ હાઇવે બંધ થતા વાહનોની કતારો લાગી હતી.

(3:14 pm IST)