Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

વિમાનમાં ઇંધણની કમી સર્જાતા અમદાવાદ ઍરપોર્ટ પર વિમાનલેન્ડ થયું

અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેમાં વિમાનમાં ઇંધણની કમી સર્જાતા અમદાવાદ ઍરપોર્ટ પર વિમાનલેન્ડ થયું હતું, જેમાં વિમાન ઇંધણ ભરાવી 10 મિનિટમાં દિલ્હી રવાના થયું હતું. જેમાં વિમાને સવારે 8 વાગે રાજકોટથી ઉડાન ભરી હતી

(9:37 pm IST)