Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શરાબ પીવા માટે મહિલાએ રૂપિયા ૧૨૦૦ની ચોરી કરી શખ્‍સએ હત્‍યા કરી શબ પબ્‍લીક ટોયલોટમાં છુપાવ્‍યુ

હૈદરબાદ (તેલંગાના)માં એક શખ્‍સને એના પૈસા ચોરનારી મહિલાની હત્‍યાના આરોપમાં ઘરપકડ કરવામાં આવી છે પોલિસએ કહ્યુ મહિલાએ શરાબ પીવા માટે રૂપિયા ૧૨૦૦ની ચોરી કરી હતી જેથી ગુસ્‍સે ભરાયેલા આરોપીએ એની હત્‍યા કરી શબ  એક સાર્વજનિક શૌચાલયમાં છુપાવી દીધુ હતુ પોલીસના અનુસાર શરાબ પીવાના બંધાણી મૃતકા અને આરોપી સાથે રહેતા હતા.

(12:00 am IST)