Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સરકાર ચીનથી આપણી જમીન કયારે પરત લેશે યા એને પણ ‘એકટ ઓફ ગોડ' બતાવી છોડી દેશેઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ છે ચીનએ આપણી જમીન લઇ લીધી છે ભારત સરકાર સ્‍પષ્‍ટ બતાવે કે તે કયારે આને પરત લેવાની તૈયારી કરી રહી છે? કે આને પણ એકટ ઓફ ગોડ બતાવી છોડી દેશે લદાખમાં વાસ્‍તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્‍ચે ચાર મહિનાથી તનાવ ચાલે છે.

(8:37 am IST)