Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બિડેન પરિવાર ચીની સેનાને આપણો દેશ વેચી રહ્યા છેઃ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રસ્‍પ

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ કહ્યુ છે બિડેન પરિવાર સીધો ચીની સેનાને આપણો દેશ વેંચી રહ્યા છે. એમણે કહ્યુ જો બિડેન (રાષ્‍ટ્રપતિની) ચૂંટણી જીતે છે તો ચીન અમેરિકાનુ માલિક હશે એમણે બિડેન પર કોવિડ-૧૯ વેકસીનના સંબંધમાં એમના પ્રયાસને કમજોર કરવાનો પણ આરોપ લગાવ્‍યો છે.

(12:00 am IST)