Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પાકએ સીમાઓ પર હિંસાબી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું જારી રાખ્યું છેઃ યૂએનમાં ભારત

ભારતએ સંયુકત રાષ્ટ્ર (યૂએન)માં કહ્યું છે કે પાકિસ્તાન એ પોતાના ઘર અને પોતાની સીમાઓ પર હિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું જારી રાખ્યું છે. યૂએનમાં ભારતના સ્થાયી મિશનની સલાહકાર પૌલોમી ત્રિપાઠીએ કહ્યું પાકિસ્તાનના શર્મનાક માનવાધિકાર રકોર્ડ અને અલ્પ-સંખ્યકો વિરૃધ્ધ ભેદભાવપૂર્ણ વ્યવહાર વૈશ્વિક સમુદાય માટે સતત ચિંતાનું કારણ છે.

(12:08 am IST)