Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શી જિનપિંગ પોતાનું પદ છોડી રહ્યા છે ? સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા

ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ પોતાનું પદ છોડી રહ્યાની સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.. જો સત્ય હોય તો મોટા બોમ્બ વિસ્ફોટ જેવી આ ઘટના છે. જો કે હજી સુધી તેને કોઈ સમર્થન મળતું નથી.

(9:58 pm IST)