Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અથડામણમાં માર્યા ગયેલા આંતકીનું શબ ૪ દિવસની શોધખોળ પછી જમ્મુ-કાશ્મીરમાં નાલમાંથી મળ્યું

નવી દિલ્હી : પોલીસ પ્રવકતાએ બતાવ્યું કે બડગામ (જમ્મુ-કાશ્મીર)માં આતંકી આકિબ લોનનું શબ અથડામણના ચાર દિવસ પછી સુકનાગ નાલામાંથી મળ્યું પ્રવકતાના મુતાબિક ૭ સપ્ટેમ્બરના સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષાબલોની હલકી અથડામણ પછી આકિબએ નાલામાં કૂદીને ભાગવાની કોશિશ કરી અને આ દરમિયાન એક ગોળીએની ગદૃનમાં લાગી હતી.

(10:30 pm IST)