Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ડ્રગ્સની સાથે આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગના સાત લોકોની દિલ્હીમાં ધરપકડ

 

નાર્ર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એન.સી.બી.) ના અધિકારીઓએ બતાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી પાર્સલમાં ચોરીક રી ભારી માત્રામાં લાવવામાં આવેલ માદક પદાર્થોની સાથે સાત લોકોની દિલ્હીમાં ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય ગેંગનો ભંડાફોડ થયો છે જયારે એજન્સીએ મલાના, કીમ નામના કિલોગ્રામ ચરસ સાથે એક પૂર્વ નૌસૈનિકની ધરપકડ કરી છે.

(12:27 am IST)