Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સોમવારે બપોરે 2-20 કલાકે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ શપથ લેશે

રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને તેમના નેતૃત્વમાં સરકાર રચવાનો પત્ર સુપ્રત કર્યો

અમદાવાદ : રાજ્યના નવા મુખ્યામંત્રી તરીકે નવ નિયુક્ત ઘાટલોડિયા ધારાસભ્યં ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સોમવારે બપોરે 2-20 કલાકે રાજ્યના નવા મુખ્યમંત્રીપદે શપથ લેશે

 આ અગાઉ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને તેમના નેતૃત્વમાં સરકાર રચવાનો પત્ર સુપ્રત કર્યો હતો

 આવતીકાલે બપોરે મંત્રીમંડળ અને નાયબ મુખ્યમંત્રીઓની અટકળ વચ્ચે ભુપેન્દ્રભાઈ પટેલ શપથ ગ્રહણ કરશે

(6:49 pm IST)