Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

એકટર રણવીરસિંહ એ પોતાની કારની છત પર ચડી ચાહકોને કર્યો હાથોંને સેનિટાઇઝડ રાખવાનો ઇશારો

સોશલ મીડિયા પર એક વીડિયો વાયરઇ થઇ રહ્યો છે જેમાં એકટર રણવીરસિંહ પોતાના ચાહકોનાં એક મોટા સમુદાયથી સોશલ ડિસ્ટેંસ બનાવી રાખવા માટે પોતાની કારની છત પર ચડેલો જોવા મળે છે. વીડિયોમાં રણવીરસિંહ ચાહકોના અભિવાદનો સ્વીકાર કરે છે અને કોરોના વાયરસ મહામારી વચ્ચે હાથોંને સેનીટાઇઝડ રાખવાનો ઇશારો કરતા નજરે આવ્યા છે.

(11:26 pm IST)