Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

તેજસ્વી યાદવએ બિહારમાં જે હાંસલ કર્યુ એનાથી યુવાઓને પ્રેરણા મળશે : એન.સી.પી. પ્રમુખ શરદ પાવર

એન.સી.પી. પ્રમુખ શરદ પવારએ કહ્યું છે કે બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવ જેવા અનુભવાહિન યુવાન સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશકુમાર જેવા અનુભવશાળી રાજનેતા હતા આમ છતાં તેજસ્વીએ જે હાંસલ કર્યુ તે યુવાઓને પ્રેરણા આપશે. એમણે આગળ કહ્યું અમે ચૂંટણીમાં એટલા માટે ભાગ ન લીધો કારણ અમે તેજસ્વીની સીટ માંગવા ઇચ્છતા ન હતા.

(11:28 pm IST)