Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમે બંગાળ અને ઉતર પ્રદેશની પણ ચૂંટણી લડીશું : બિહારમાં મળેલ જીત પછી ઓવૈસી

નવી દિલ્હી : બિહારમાં પ વિધાનસભા સીટો પર મળેલ જીત પછી અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે અમે પશ્ચિમ બંગાળ અને ઉતરપ્રદેશની પણ ચૂંટણી લડીશું હાર-જીત જનતા નકકી કરશે. એમણે આગળ કહ્યું શું મે કયારેય કહ્યું છે કે હું મુસલમાનોનો નેતા છું પાર્ટીના વિસ્તાર માટે હું તો ચૂંટણી લડીશ.

(12:00 am IST)