Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વ્હાઇટ હાઉસમાં ફરી પાળતુ પ્રાણી આવશે

બીડન બે જર્મન શેફર્ડ ડોગ લઇને આવશે : ટ્રમ્પ પાસે પાળતુ પ્રાણી ન હતુ

વોશીંગ્ટન : વ્હાઇટ હાઉસમાં પાળતુ પ્રાણીઓ લાવવાની સદી જુની પરંપરા ફરીથી જીવંત થશે. છેલ્લા ચાર વર્ષોમાં આ પરંપરા તૂટી હતી. ટ્રમ્પ એકલા જ એવા રાષ્ટ્રપતિ છે કે જેમણે વ્હાઇટ હાઉસમાં પાળતુ પ્રાણી લઇને ન આવ્યા હોય. હવે બીડન પોતાના બે જર્મન શેફર્ડ શ્વાન ચેમ્પ અને મેજરને વ્હાઇટ હાઉસ લાવી શકે છે.

(12:34 pm IST)