Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શિયાળો જામવા લાગ્યો, વલસાડમાં ૧૩ ડિગ્રી, નલિયામાં ૧૩.૪ અને રાજકોટમાં ૧૫.૩ ડિગ્રી જેવી જોરદાર ઠંડી વહેલી સવારે જોવા મળી: માઉન્ટ આબુમાં થથરાવતી ઠંડી, પારો ૪ ડિગ્રી સુધી ઉતરી ગયો: 26મીએ બીએસએનએલ કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ: આવતીકાલે ધનતેરસ સૌરાષ્ટ્ર-કચ્છમાં લક્ષ્મી પૂજન ના કાર્યક્રમો, કોરોના મહામારી ના કારણે સામૂહિક કાર્યક્રમો રદ્: દિપાવલી પર્વમાં ખરીદીનો જામતો માહોલ સાથોસાથ કોરોના પણ ફટાફટ વધવા લાગ્યો

(1:04 pm IST)