Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અભયભાઈ ભારદ્વાજની તબિયત સતત સુધારા ઉપર

રાજકોટ : રાજયસભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની ચેન્નાઈ ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓની તબિયત સતત સુધારા ઉપર હોવાનું પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યુ હતું.

(3:39 pm IST)