Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમેરિકી રાજય જોર્જિયામાં બીજી વખત હાથથી થશે મતોની ગણતરી

વોશિંગ્ટન : રિપબ્લીકન પાર્ટીએ જોર્જિયા ના સચિવ બ્રેડ રેફેંસપર્ગરએ કહ્યું છે કે અમેરિકી રાજય જોર્જિયામાં રાષ્ટ્રપતિ ચૂૂંટણીમાં બધા બેલેટ પેપર હાથથી બીજી વખત ગણવામાં આવશે એમણે કહ્યું કે ર૦ નવેમ્બરની સમય સીમાને પુરી કરવા માટે રાજય કાઉંટી અધિકારીઓ સાથે કામ કરશે. જો બાઇડેન જોર્જિયાથી લગભગ ૧૪૦૦૦ મત આગળ છે.

 

(10:00 pm IST)