Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોવિડ-૧૯ ને ધ્યાને લઇ મુંબઇમાં આયોજિત થશે મહારાષ્ટ્ર વિધાનસભાનું શીતકાલીન સત્ર

નવી દિલ્હી કોવિડ-૧૯ના વધતા મામલાને ધ્યાને લઇ મહારાષ્ટ્ર વિધાનસભાનું શીતકાલીન સત્ર આ વખતે નાગપુરને બદલે મુંબઇમાં ૭ ડીસેમ્બરથી થશે હાલના ઇતિહાસમાં ૧૯૬૦માં રાજયના ગઠન થયા પછી આવું બીજી વખત થશે જયારે શીતકાલીન સત્ર નાગપુરમાં આયોજીત નહીં થાય ર૦૧૮માં બીજેપી સરકાર દરમ્યાન શીતકાલીન સત્ર મુંબઇમાં આયોજિત થયું હતું.

(10:00 pm IST)