Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

હાઇકોર્ટએ તેલંગાના સરકારને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો આપ્યો નિર્દેશ

નવી દિલ્હી : તેલંગાના હાઇકોર્ટએ તેલંગાના સરકારને દિવાળી પર ફટાકડાના ઉપયોગ અને વેંચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટએ નિર્દેશ આપ્યો છે કે રાજય સરકાર ફટાકડાની દુકાનોને તરત બંધ કરાવવાના કદમ ઉઠાવે હાઇકોર્ટ એ એક વકીલની અરજી પર આદેશ આપ્યો અને પ્રતિબંધના બારામાં જાગરૂકતા ફેલાવવા કહ્યું છે.

(10:03 pm IST)