Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં હાજર થયા ઇમરાન : આકરી પુછપરછ

આર્મી સ્કૂલ હત્યાકાંડ મામલે

ઇસ્લામાબાદ,તા. ૧૧: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસના અધ્યક્ષ સ્થાને ૩ સભ્યોની પીઠે આર્મી પબ્લીક સ્કુલ જનસંહાર મામલે ગઇ કાલે બુધવારે પીએમ ઇમરાનની પુછપરછમાં આકરા સવાલો કર્યા હતા. સમગ્ર પુછપરછ દરમિયાન ઇમરાને ફકત એટલુ જ બોલી શકયા કે સરકાર પીડીતોના પરિજનો સાથે ન્યાય કરશે.

(12:00 am IST)