Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ચારેકોર કોરોના મોઢું ફાડવા લાગ્યો

સૌથી વધુ અમેરીકામાં ૬૦,૬૦૨ કેસ તેમજ ૬૫૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ જર્મનીમાં કોરોનાનો ક્રૂર પંજો ૫૦,૩૭૭ કેસ : નેધરલેન્ડ સરકાર ૨ અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી શકે : યુકે - રશિયામાં ૪૦ હજાર ઉપર કેસો

ફ્રાન્સમાં સતત વધતાં કેસથી વધી ચિંતા, જર્મનીમાં કોરોના સંક્રમણ બેકાબૂ, જર્મનીમાં નવા દૈનિક કેસની સંખ્યા ૫૧ હજારને પાર કરી ગઈ : બ્રિટનમાં પણ ૩૦ હજારથી વધુ દૈનિક કેસ : અમેરિકા, રશિયા, યુક્રેનમાં પણ સ્થિતિ ખરાબ : ભારતમાં ૧૨,૫૧૬ કેસ નોંધાયા : તેમજ મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો ૫૦૧ દર્દીઓના મૃત્યુ : એકટીવ કેસ ૧,૩૭,૪૧૬ : યુકેમાં ૪૨,૪૦૮ કેસ : પોલેન્ડ ૧૯૦૭૪ કેસ : ઓસ્ટ્રીયા ૧૧૯૭૫ કેસ : ઈટાલી ૮૫૬૯ કેસ : સિંગાપોર ૨૩૯૬ કેસ : ગ્રીસ ૬૭૭૧ કેસ : સ્વીત્ઝર્લેન્ડ ૩૮૮૯ કેસ : ચીન ૬૨ કેસ : હોંગકોંગ ૩ કેસ

યુએસએ       :      ૬૦,૬૦૨ નવા કેસો

જર્મની        :      ૫૦,૩૭૭ નવા કેસો

યુકે            :      ૪૨,૪૦૮ નવા કેસો

રશિયા        :      ૪૦,૭૫૯ નવા કેસો

બ્રાઝિલ        :      ૧૫,૧૪૪ નવા કેસો

બેલ્જિયમ     :      ૧૪,૫૮૬ નવા કેસો

ફ્રાન્સ          :      ૧૨,૬૦૩ નવા કેસો

ભારત         :      ૧૨,૫૧૬ નવા કેસો

ઇટાલી         :      ૮,૫૬૯ નવા કેસો

દક્ષિણ કોરિયા        :   ૨,૫૨૦ નવા કેસો

સિંગાપોર      :      ૨,૩૯૬ નવા કેસો

કેનેડા          :      ૧,૬૦૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :      ૧,૫૭૯ નવા કેસો

જાપાન        :      ૨૦૫ નવા કેસો

યુએઈ         :      ૮૨ નવા કેસો

ચીન          :      ૬૨ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૪૩ નવા કેસો

હોંગકોંગ       :      ૦૩ નવા કેસો

યુરોપમાં ૨૪ કલાકમાં

જર્મની        :      ૫૦,૩૭૭ નવા કેસો

યુકે            :      ૪૨,૪૦૮ નવા કેસો

યુક્રેન          :      ૨૪,૭૪૭ નવા કેસો

પોલેન્ડ        :      ૧૯,૦૭૪ નવા કેસો

નેધરલેન્ડ     :      ૧૬,૨૮૭ નવા કેસો

બેલ્જિયમ     :      ૧૪,૫૮૬ નવા કેસો

ચેકિયા        :      ૧૩,૫૦૨ નવા કેસો

ફ્રાન્સ          :      ૧૨,૬૦૩ નવા કેસો

ઑસ્ટ્રિયા      :      ૧૧,૯૭૫ નવા કેસો

ઇટાલી        :      ૮,૫૬૯ નવા કેસો

હંગેરી         :      ૮,૩૯૪ નવા કેસો

ગ્રીસ          :      ૬,૭૭૧ નવા કેસો

સ્લોવાકિયા    :      ૬,૫૪૬ નવા કેસો

રોમાનિયા     :      ૫,૪૧૬ નવા કેસો

સ્પેન          :      ૪,૨૮૬ નવા કેસો

સ્વિટ્ઝર્લૅન્ડ   :      ૩,૮૮૯ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૨ હજારથી વધુ નવા કેસ અને ૫૦૧ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૨,૫૧૬ કેસો

નવા મૃત્યુ     :    ૫૦૧

સાજા થયા     :    ૧૩,૧૫૫

કુલ કોરોના કેસો    :     ૩,૪૪,૧૪,૧૮૬

એકટીવ કેસો   :    ૧,૩૭,૪૧૬

કુલ સાજા થયા     :     ૩,૩૮,૧૪,૦૮૦

કુલ મૃત્યુ       :    ૪, ૬૨,૬૯૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :        ૧,૧૦,૭૯,૫૧,૨૨૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૬૦,૬૦૨

હોસ્પિટલમાં    :    ૪૫,૯૫૨

આઈસીયુમાં   :    ૧૧,૬૩૦

નવા મૃત્યુ     :    ૬૫૨

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૪૨,૪૦૮

હોસ્પિટલમાં    :    ૮,૬૭૧

આઈસીયુમાં   :    ૧,૦૧૨

નવા મૃત્યુ     :    ૧૯૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૭૬,૯૩,૫૧૬ કેસો

ભારત       :     ૩,૪૪,૧૪,૧૮૬  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૯,૨૬,૫૨૬ કેસો

(3:10 pm IST)