Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભાજપ-આરએસએસએ નફરત ફેલાવી છે, કોંગ્રેસે જોડવાનું, ભાઈચારો અને પ્રેમની વિચારધારા ફેલાવી છેઃરાહુલ ગાંધી

કોંગ્રેસના ડિજિટલ અભિયાનના ઉધ્ઘાટન સમયે પૂર્વ પ્રમુખના ચાબખા

નવી દિલ્હી, તા. ૧ર : કોંગ્રેસના ડિજિટલ અભિયાનના ઉધ્ઘાટન સમયે પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ભાજપ અને સંઘ ઉપર તૂટી પડ્યા હતા. તેમણે જણાવેલ કે, ભારતમાં બે વિચારધારા છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની.  આજના ભારતમાં ભાજપ અને આરએસએસ એ નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા જોડવાની, ભાઈચારા અને પ્રેમની છે.

(4:03 pm IST)