Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભોપાલમાં એક સાથે ૫ હેલીપેડનું નિર્માણ

ભોપાલમાં આવેલ જંબુરી મેદાનમાં એક સાથે ૫ હેલીપેડનું નિર્માણ કરાયુ છે. અહીં પહેલી વખત એક જ જગ્યા ઉપર ૫ હેલીકોપ્ટર ઉતરી શકશે. ૫માંથી ૧ વડાપ્રધાન, ૨ તેમની સિકયુરીટી, ૪થું મુખ્યમંત્રી અને ૫મું અન્ય વીવીઆઈપીઓ માટે બનાવાયુ છે. વડાપ્રધાનની મુલાકાત માટે કુલ ૮ હેલીપેડ બનાવાયા છે. વીયુમાં પણ પ્રથમ વખત ૩ હેલીપેડનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

(4:10 pm IST)